નીચેનામાંથી કયું ધાતુ-અલ્પ દ્રાવ્ય ક્ષાર વિદ્યુતધ્રુવનું ઉદાહરણ છે?

  • A
    $OH^{-} (aq) | O_{2(g)}, Pt$
  • B
    $Cl^{-} (aq) | AgCl_{(s)} | Ag_{(s)}$
  • C
    $Zn^{2+} (aq) | Zn_{(s)}$
  • D
    $Cu^{+} (aq), Cu^{2+} (aq) | Pt$

Explore More

Similar Questions

ડેનિયલ કોષ,$Zn|Zn^{2+} || Cu^{2+}|Cu$ માં,જ્યારે બાહ્ય વોલ્ટેજ એવી રીતે લાગુ કરવામાં આવે કે $E_{\text{external}} > E_{\text{cell}}$,ત્યારે વિદ્યુતપ્રવાહ કઈ દિશામાં વહે છે.........

ગેલ્વેનિક કોષ દર્શાવો જેમાં પ્રક્રિયા $Zn_{(s)} + 2Ag^{+}_{(aq)} \rightarrow Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ થાય છે,વધુમાં દર્શાવો:
$(i)$ કયો ઇલેક્ટ્રોડ ઋણ ભારિત છે,
$(ii)$ કોષમાં વિદ્યુતપ્રવાહના વાહકો,અને
$(iii)$ દરેક ઇલેક્ટ્રોડ પર થતી વ્યક્તિગત પ્રક્રિયા.

ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

લેડ સ્ટોરેજ બેટરીના ડિસ્ચાર્જ દરમિયાન શું થાય છે?

$H_2-O_2$ ફ્યુઅલ સેલમાં,કેથોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo