પીગળેલા $NaCl$ અને જલીય $NaCl$ ના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી શું સામાન્ય છે?

  • A
    કેથોડ પર $H_{2(g)}$ મુક્ત થાય છે.
  • B
    કેથોડ પર $Na_{(s)}$ એકત્રિત થાય છે.
  • C
    $NaCl$ નું $NaOH_{(aq)}$ માં રૂપાંતર થાય છે.
  • D
    એનોડ પર $Cl_{2(g)}$ વાયુ મુક્ત થાય છે.

Explore More

Similar Questions

બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

મંદન કરવાથી $CH_3COOH$ ની $\Lambda_m$ માં ઝડપથી વધારો થાય છે,જ્યારે $CH_3COONa$ ની $\Lambda_m$ માં ધીમે ધીમે વધારો થાય છે,શા માટે?

સોડિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન કઈ નીપજો મળે છે?

કુલૉમીટરનો ઉપયોગ શું છે?

$Pt$ ઇલેક્ટ્રોડ વચ્ચે જલીય કોપર $(II)$ સલ્ફેટનું વિદ્યુતવિભાજન કરવાથી એનોડ પર '$X$' અને કેથોડ પર '$Y$' મળે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo