નીચેનામાંથી કોનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે?

  • A
    $cis-[Pt(en)_2Cl_2]$
  • B
    $cis-[PtCl_2(NH_3)_2]$
  • C
    $trans-[Pt(en)_2Cl_2]$
  • D
    $trans-[Pt(NH_3)_2Cl_2]$

Explore More

Similar Questions

પાણીની કઠિનતાના અંદાજ માટે કયા લિગેન્ડનો ઉપયોગ થાય છે?

જૈવિક પ્રક્રિયાઓમાં સવર્ગ સંયોજનો ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

દરેક કિસ્સામાં ઉદાહરણ આપીને નીચેનામાં સવર્ગ સંયોજનોની ભૂમિકા વિશે ટૂંકમાં ચર્ચા કરો:
$(i)$ જૈવિક પ્રણાલીઓ
$(ii)$ ઔષધીય રસાયણવિજ્ઞાન
$(iii)$ વિશ્લેષણાત્મક રસાયણવિજ્ઞાન
$(iv)$ ધાતુઓનું નિષ્કર્ષણ/ધાતુશાસ્ત્ર

Difficult
View Solution

ફેરિક આયન કોના કારણે પ્રશિયન બ્લુ રંગના અવક્ષેપ બનાવે છે?

જ્યારે $Ferric$ $Chloride$ નું દ્રાવણ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરે ત્યારે લોહી જેવો લાલ રંગ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo