નીચેનામાંથી કયો અણુ અધ્રુવીય (non-polar) છે?

  • A
    $HCl$
  • B
    $NH_3$
  • C
    $C_6H_6$
  • D
    $ICl$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ધ્રુવીય (polar) છે?

નીચેનામાંથી કઈ જોડીમાં આંતર-આણ્વીય બળ તરીકે દ્વિધ્રુવ-પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ જોવા મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતું નથી?

નીચેના સંયોજનોને તેમના ડાયપોલ મોમેન્ટના વધતા ક્રમમાં ગોઠવો :
$HBr$,$H_2S$,$NF_3$ અને $CHCl_3$

નીચેનામાંથી કયા અણુઓ માટે,પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા $(\mu) \neq 0$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo