આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    નીપજ $P$ ને બેન્ઝીન હેક્ઝાક્લોરાઈડ તરીકે ઓળખવામાં આવે છે.
  • B
    નીપજ $P$ એરોમેટિક છે.
  • C
    નીપજ $P$ નો ઉપયોગ જંતુનાશક તરીકે થાય છે.
  • D
    ઉપરની પ્રક્રિયા એ મુક્ત મુલક યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે.

Explore More

Similar Questions

$C_{12}H_{10}$ આણ્વીય સૂત્ર ધરાવતા એરોમેટિક હાઇડ્રોકાર્બનનું નામ અને બંધારણ આપો,જેમાં બે બેન્ઝીન વલયો હોય.

નીચે આપેલા અણુમાં $\pi$ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે:

ઉપરની પ્રક્રિયામાં નીપજ $(B)$ શું છે?

સાયક્લોહેક્સિનની હાઇડ્રોજનેશન એન્થાલ્પી $-119.5 \ kJ \ mol^{-1}$ છે. જો બેન્ઝીનની રેઝોનન્સ એનર્જી $-150.4 \ kJ \ mol^{-1}$ હોય,તો તેની હાઇડ્રોજનેશન એન્થાલ્પી $...... \ kJ \ mol^{-1}$ થશે.

નીચેની રચનાઓમાંથી એરોમેટિક સંયોજનોની સંખ્યા ઓળખો:
$(I)$ સાયક્લોપેન્ટાડાઈન
$(II)$ સાયક્લોઓક્ટાટેટ્રાએન
$(III)$ બોરાઝીન $(B_3N_3H_6)$
$(IV)$ $1,4-$ડાયબોરાસાયક્લોહેક્ઝા$-2,5-$ડાઈન

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo