પુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ તેમાં બે પ્રકારના જન્યુઓની જરૂર પડે છે
$(ii)$ ફલન એક અનિવાર્ય ઘટના છે
$(iii)$ તેના પરિણામે હંમેશા યુગ્મનજનું નિર્માણ થાય છે
$(iv)$ ઉત્પન્ન થતી સંતતિ ક્લોન (આબેહૂબ નકલ) હોય છે

  • A
    $(i)$ અને $(iv)$
  • B
    $(i), (ii)$ અને $(iii)$
  • C
    $(i), (ii)$ અને $(iv)$
  • D
    $(i), (iii)$ અને $(iv)$

Explore More

Similar Questions

પુરુષ પ્રજનન તંત્રમાં શુક્રકોષોના વહન માટે અંગોનો સાચો ક્રમ કયો છે?

$Rhizopus$ માં,ટોચ પર બીજાણુધાની $(sporangia)$ ધરાવતી નળાકાર દોરી જેવી રચનાઓને શું કહેવામાં આવે છે?

જ્યારે પરિપક્વ $Spirogyra$ (સ્પાયરોગાયરા) તંતુ નોંધપાત્ર લંબાઈ પ્રાપ્ત કરે છે ત્યારે શું થાય છે?

માત્ર પુરુષો દ્વારા ઉપયોગમાં લેવાતું ગર્ભનિરોધક સાધન કયું છે?

નીચેના વિધાન માટે ખરું કે ખોટું લખો: બે અંડવાહિનીઓ જોડાઈને એક સ્થિતિસ્થાપક કોથળી જેવી રચના બનાવે છે જેને ગર્ભાશય કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo