શોટકી ક્ષતિ (Schottky defect) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    આ ક્ષતિમાં,કેટાયન અને એનાયન તત્વયોગમિતિય (stoichiometric) પ્રમાણમાં ગેરહાજર હોય છે.
  • B
    ધાતુ મિશ્રધાતુનું નિર્માણ આ ક્ષતિનું ઉદાહરણ છે.
  • C
    આમાં,કેટાયન અથવા એનાયન તેના નિયમિત સ્થાન પરથી લેટીસ સ્થાનોની વચ્ચેની જગ્યામાં જાય છે.
  • D
    આમાં,નિયમિત કેટાયનને અલગ કેટાયન દ્વારા બદલવામાં આવે છે.

Explore More

Similar Questions

$AgBr$ માં કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

શોટકી ક્ષતિના પરિણામે સ્ફટિકની ઘનતા:

મોટા ભાગના આયોનિક સ્ફટિકો કયા પ્રકારની ક્ષતિ ધરાવે છે?

બિન-તત્ત્વયોગમિતિય (Non-stoichiometric) ક્ષતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo