કઈ વેદનાહર દવાઓને ઓપિએટ્સ (opiates) કહેવામાં આવે છે?

  • A
    બિન-માદક વેદનાહર (Non-narcotic analgesics)
  • B
    માદક વેદનાહર (Narcotic analgesics)
  • C
    તાપમાન ઘટાડતી દવાઓ (Antipyretics)
  • D
    પૂતિરોધક (Antiseptics)

Explore More

Similar Questions

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ........ અને ......... ઔષધો કેન્સરની સારવાર માટે અસરકારક છે.
$(ii)$ સમતાપ આવરણમાં રહેલા ઓઝોનનાં ક્ષયન માટે ............ જવાબદાર છે.
$(iii)$ એઇડ્સનો ભોગ બનેલા દર્દી માટે ......... મદદરૂપ છે.
$(iv)$ વિધુત પ્રવાહનો $SI$ એકમ ...... છે.

રીસેપ્ટર્સ (ગ્રાહીઓ) ક્યાં આવેલા હોય છે?

નીચે આપેલ બંધારણ ધરાવતો અણુ શેના તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કઈ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ છે?
$(I)$ પેનિસિલિન $G$$(II)$ ક્લોરામ્ફેનિકોલ
$(III)$ ઓફલોક્સાસિન$(IV)$ એમ્પિસિલિન

ટૂથપેસ્ટમાં કયા પ્રકારના સિન્થેટિક ડિટર્જન્ટનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo