$CO_{2}$,$BCl_{3}$,$NH_{3}$,$CH_{3}NH_{2}$,$NO_{2}^{+}$,અને $C_{6}H_{5}NH_{3}^{+}$ માંથી કઈ સ્પીસીઝ માત્ર લુઈસ એસિડ છે પરંતુ બ્રોન્સ્ટેડ એસિડ નથી?

  • A
    $CO_{2}, BCl_{3}, NO_{2}^{+}$
  • B
    $NH_{3}, CH_{3}NH_{2}$
  • C
    $C_{6}H_{5}NH_{3}^{+}$
  • D
    $CO_{2}, NH_{3}$

Explore More

Similar Questions

એસેટિક એસિડ એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય છે કારણ કે

જ્યારે શુદ્ધ પાણીને વાતાવરણીય $CO_2$ ના સંપર્કમાં રાખવામાં આવે છે,ત્યારે તે વાયુનું શોષણ કરે છે. તો તેની $pH$ કેટલી થશે?

$HBr$ નો સંયુગ્મ બેઈઝ ...... છે.

$Al^{3+}$ આયનોનું $Al(OH)_3$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે,કારણ કે .................

નીચેનામાંથી ઉભયગુણધર્મી (amphoteric) ઘટકો ઓળખો:
$(I) \, H_2O$
$(II) \, NH_2^-$
$(III) \, H_2PO_4^-$
$(IV) \, HCO_3^-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo