કઈ દવાઓ સામાન્ય રીતે માનસિક બીમારીઓ જેવી કે ડિપ્રેશન (અવસાદ) અને ઇન્સોમ્નિયા (નિદ્રાનાશ) માં દર્દીઓને મદદ કરવા માટે વપરાય છે અને ઘણીવાર તેનો દુરુપયોગ થાય છે?

  • A
    બાર્બિટ્યુરેટ્સ,એમ્ફેટામાઇન્સ અને બેન્ઝોડાયઝેપાઇન્સ
  • B
    મોર્ફિન અને હેરોઇન
  • C
    કેનાબિનોઇડ્સ અને કોકેઇન
  • D
    ઓપિયોઇડ્સ અને મોર્ફિન

Explore More

Similar Questions

ઈરીથ્રોઝાયલમ કોકા (Erythroxylum coca) ........... ની સ્થાનિક વનસ્પતિ છે.

નીચેના પૈકી કઈ દવા કીકીને પહોળી કરવા માટે વપરાય છે?

$L.S.D.$ શું છે?

ચેતાપ્રેષક દ્રવ્ય $Dopamine$ ના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: $Dopamine$ ઉત્પન્ન કરતા ચેતાકોષોના અધઃપતનને કારણે $Parkinson's$ રોગ થાય છે.
વિધાન-$II$: $Cocaine$ ને કારણે $Dopamine$ નું સ્તર વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

જો કોઈ વ્યસની કેફી પદાર્થો ઇન્જેક્શન દ્વારા લે,તો તેને કયા રોગ થવાની શક્યતા રહેલી છે? $(i)$ મલેરિયા $(ii)$ હાથીપગો $(iii)$ એઇડ્સ $(iv)$ હિપેટાઇટિસ-$B$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo