ક્રોમેટોગ્રાફીના પ્રકારો કયા છે?

  • A
    અધિશોષણ ક્રોમેટોગ્રાફી
  • B
    વિભાજન (પાર્ટિશન) ક્રોમેટોગ્રાફી
  • C
    $a$ અને $b$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ફ્લાસ્કમાં આઇસોહેક્ઝેન અને $3-$મિથાઈલપેન્ટેનનું મિશ્રણ છે. તેમાંથી એક પ્રવાહી $63^{\circ}C$ પર અને બીજું $60^{\circ}C$ પર ઉકળે છે. આ બે પ્રવાહીને અલગ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે અને કયું પ્રવાહી પહેલા નિસ્યંદિત થશે?

ગરમ કરવા પર,કેટલાક ઘન પદાર્થો પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધા ઘનમાંથી બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. આ સિદ્ધાંત પર આધારિત આવા ઘન પદાર્થોના શુદ્ધિકરણ માટે વપરાતી તકનીકને શું કહેવામાં આવે છે?

નીચે આપેલ કોલમ ક્રોમેટોગ્રાફીની આકૃતિ પરથી,ખોટા વિધાનો ઓળખો.
$A.$ સંયોજન '$c$' એ '$a$' અને '$b$' કરતા વધુ ધ્રુવીય છે.
$B.$ સંયોજન '$a$' સૌથી ઓછું ધ્રુવીય છે.
$C.$ સંયોજન '$b$' એ '$c$' પહેલા અને '$a$' પછી કોલમમાંથી બહાર આવે છે.
$D.$ સંયોજન '$a$' કોલમમાં વધુ સમય વિતાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-

એલ્યુઅન્ટ (eluant) એટલે શું?

ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં,સંયોજનનું શુદ્ધિકરણ શેનાથી સ્વતંત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo