આદર્શ દ્રાવણ દ્વારા કઈ શરત સંતોષાતી નથી?

  • A
    $\Delta _{mix} V = 0$
  • B
    $\Delta _{mix} S = 0$
  • C
    રાઉલ્ટના નિયમનું પાલન
  • D
    $\Delta _{mix} H = 0$

Explore More

Similar Questions

$27^o C$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $70 \ torr$ છે. તે $B$ સાથે આદર્શ દ્રાવણ બનાવે છે. $B$ ના મોલ અંશ $0.2$ છે અને $27^o C$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ $84 \ torr$ છે. $27^o C$ તાપમાને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ કેટલું હશે ($torr$ માં)?

આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી શું શૂન્ય હોતું નથી?

બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવાથી અવલોકિત કુલ દબાણ $350 \ mm \ Hg$ છે જ્યારે તેમના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ છે. જો $A$ અને $B$ ના મોલ અંશ બદલીને અનુક્રમે $0.2$ અને $0.8$ કરવામાં આવે તો કુલ દબાણ $410 \ mm \ Hg$ થાય છે. શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $........... \ mm \ Hg$ છે. (નજીકનો પૂર્ણાંક)
ધારો કે પ્રવાહી અને દ્રાવણો આદર્શ રીતે વર્તે છે.

પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $300 \ K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $50 \ mm \ Hg$ અને $32 \ mm \ Hg$ છે. પ્રવાહી $A$ નો $1$ મોલ પ્રવાહી $B$ ના $1$ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. બાષ્પ કલામાં $A$ નો આશરે મોલ અંશ કેટલો હશે?

બે પ્રવાહીઓ $A$ અને $B$ ના દ્રાવણ માટે,જો $P = X_A (P_A^o - P_B^o) + P_B^o$ સાચું હોય,તો તે કેવા પ્રકારનું દ્રાવણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo