નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનમાં સંકીર્ણ આયન પર ચોખ્ખો ઋણ વીજભાર છે?

  • A
    ટ્રિસ(ઇથિલીનડાયએમાઇન)કોબાલ્ટ$(III)$ ક્લોરાઇડ
  • B
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ$(III)$
  • C
    ટેટ્રાકાર્બોનિલનિકલ$(0)$
  • D
    ડાયએમાઇનસિલ્વર$(I)$ ક્લોરાઇડ

Explore More

Similar Questions

સંકીર્ણ $[X(SO_4)(NH_3)_5]$ માં $X$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા છે?

પોટેશિયમ ફેરોસાયનાઈડનું દ્રાવણ $.......$ આયનો ધરાવશે.

Difficult
View Solution

$NO_3^{-}$ આયન માટે બ્રાઉન રિંગ કસોટી દરમિયાન બનતા સંયોજનમાં આયર્નનો ઓક્સિડેશન આંક . . . . . . છે.

કોબાલ્ટના એક સંકલિત સંયોજનના આણ્વીય સૂત્રમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ પાંચ એમોનિયા અણુઓ,એક નાઈટ્રો ગ્રુપ અને બે ક્લોરિન પરમાણુઓ છે. આ સંયોજનનો એક મોલ જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો આપે છે અને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $AgCl$ ના અવક્ષેપ આપે છે. આ સંકિર્ણનું આયનીય સૂત્ર શું હશે?

નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનનો સવર્ગ આંક $6$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo