વિકૃતિ પ્રજનન (Mutation breeding) દ્વારા વિકસાવવામાં આવેલો કયો પાક યલો મોઝેઈક વાઈરસ સામે પ્રતિકારકતા ધરાવે છે?

  • A
    મગ
  • B
    ચોળા
  • C
    ઘઉં
  • D
    બ્રાસિકા

Explore More

Similar Questions

જ્યારે બે આનુવંશિક રીતે અલગ વ્યક્તિઓ અથવા વંશજોનું સંકરણ કરાવવામાં આવે છે, ત્યારે $F_1$ પેઢી ઘણીવાર બંને પિતૃઓની તુલનામાં શ્રેષ્ઠ લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહેવામાં આવે છે.

પરંપરાગત સંકરણ (traditional hybridisation) ના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

ભીંડા ($Abelmoschus$ $esculentus$) માં ........ સામે પ્રતિકારકતા જંગલી જાતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવી હતી અને તેના પરિણામે $A. esculentus$ ની એક નવી જાત વિકસાવવામાં આવી જેને ........ કહેવાય છે.

શેરડીની વાવેતર થતી બધી જ જાતો કઈ પદ્ધતિથી મેળવવામાં આવી છે?

બોમ્બે ગ્રીન કેળાની ખેતી એ શેનું પરિણામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo