નીચેનામાંથી કયું તત્વ હાઇડ્રોજન સાથે જોડાઈને સૌથી ઓછી એસિડિક પ્રબળતા ધરાવતું સંયોજન બનાવે છે?

  • A
    $Cl$
  • B
    $Br$
  • C
    $F$
  • D
    $I$

Explore More

Similar Questions

હેલોજન એસિડ માટે ઉષ્મીય સ્થાયીત્વનો સાચો ક્રમ કયો છે?

$(i) HClO$,$(ii) HClO_2$,$(iii) HClO_3$ અને $(iv) HClO_4$ વિશે સાચું(સાચા) વિધાન(વિધાનો) કયું(કયા) છે?
$(A)$ $(ii)$ અને $(iii)$ માં કુલ $Cl=O$ બંધની સંખ્યા બે છે.
$(B)$ $(ii)$ અને $(iii)$ માં $Cl$ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કુલ સંખ્યા ત્રણ છે.
$(C)$ $(iv)$ માં $Cl$ નું સંકરણ $sp^3$ છે.
$(D)$ $(i)$ થી $(iv)$ માં,સૌથી પ્રબળ એસિડ $(i)$ છે.

હેલોજન રંગીન કેમ હોય છે?

જ્યારે સિલિકા હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મળતી નીપજ કઈ છે?

$1$. $KClO_3 \xrightarrow{\Delta }$
$2$. $XeF_2 \xrightarrow{H_2O}$
$3$. $XeF_4 \xrightarrow{H_2O}$
$4$. $PbO_2 \xrightarrow{\Delta }$
$5$. $XeF_6 \xrightarrow{H_2O}$
ઉપરની પ્રક્રિયાઓમાંથી કેટલી પ્રક્રિયાઓમાં $O_2$ નીપજ તરીકે મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo