સમૂહ $13$ ના કયા તત્વો $+1$ અને $+3$ બંને ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે?

  • A
    $B, Al, Ga$
  • B
    $Al, Ga, In$
  • C
    $Ga, In, Tl$
  • D
    $B, Al, In$

Explore More

Similar Questions

ડાયબોરેન $(B_2H_6)$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કોની એસિડ સાથેની પ્રક્રિયાથી $H_2$ વાયુ મુક્ત થતો નથી?

બોરોન પરિવારના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો.

નીચેની અસંતુલિત પ્રક્રિયામાં,બનતી નીપજ કઈ છે?
$Al_2O_3 + NaOH_{(aq)} + H_2O \longrightarrow$

બોરોનનું એક સંયોજન $(A)$,$NMe_3$ સાથે પ્રક્રિયા કરીને એક એડક્ટ $(B)$ આપે છે,જેનું જળવિભાજન કરતા એક સંયોજન $(C)$ અને હાઇડ્રોજન વાયુ મળે છે. સંયોજન $(C)$ એક એસિડ છે. સંયોજનો $A, B$ અને $C$ ને ઓળખો. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo