$C_3$ વનસ્પતિઓમાં પ્રાથમિક કાર્બોક્સિલેશન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

  • A
    હેક્સોકાઈનેઝ
  • B
    $RuBP$ કાર્બોક્સિલેઝ
  • C
    સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝ
  • D
    $PEP$ કાર્બોક્સિલેઝ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણના અંધકાર તબક્કા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો સ્વીકાર કરતું પ્રથમ સંયોજન નીચેનામાંથી કયું છે?

$C_3$ પથમાં ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા $ATP$ અને $NADPH$ અણુઓની જરૂર પડશે?

શા માટે $RuBisCo$ ઉત્સેચકને વધુ યોગ્ય રીતે $RuBP$ કાર્બોક્સિલેઝ-ઓક્સિજનેઝ કહેવામાં આવે છે અને પ્રકાશસંશ્લેષણમાં તે કઈ મહત્વની ભૂમિકા ભજવે છે?

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાને આ નામ આપવામાં આવ્યું છે કારણ કે

પ્રકાશસંશ્લેષણ દરમિયાન,જ્યારે $PGA$ નું રૂપાંતર ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં થાય છે,ત્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo