કોલ્બેના વિદ્યુતવિભાજનમાં $RCOO^{-}Na^{+}$ ના વિદ્યુતવિભાજન દરમિયાન એનોડ અને કેથોડ પર કયા મુક્ત મુલકો (free radicals) મળે છે?

  • A
    એનોડ: $R^{\bullet}$,કેથોડ: $H^{\bullet}$
  • B
    એનોડ: $RCOO^{\bullet}$,કેથોડ: $Na^{\bullet}$
  • C
    એનોડ: $R^{\bullet}$,કેથોડ: $Na^{\bullet}$
  • D
    એનોડ: $RCOO^{\bullet}$,કેથોડ: $H^{\bullet}$

Explore More

Similar Questions

પેટ્રોલિયમ ઈથરનો ઉપયોગ શેના તરીકે થઈ શકે છે?

મુખ્ય નીપજ કઈ છે?
$(CH_3-CH_2)_2CuLi \xrightarrow{CH_3-Cl} \text{Product}$

Difficult
View Solution

$CH_4 + Cl_2 \xrightarrow{uv \ light} CH_3Cl + HCl$ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?

સાયક્લોઆલ્કેનનું સામાન્ય સૂત્ર શું છે?

$2-$મિથાઈલપ્રોપેનનું બ્રોમિનેશન કરવાથી બનતી મુખ્ય નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo