જ્યારે યુરિયાને $HNO_2$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કયો વાયુ મળે છે?

  • A
    $N_2$
  • B
    $H_2$
  • C
    $O_2$
  • D
    $NH_3$

Explore More

Similar Questions

નીચેની હોફમેન વિલોપન પ્રક્રિયામાં મુખ્ય નીપજ તરીકે મળતા આલ્કીનને ઓળખો.
$(CH_3CH_2CH_2)N^{+}(CH_2CH_3)_3 I^{-}$ $\xrightarrow[\Delta]{\text{ભેજવાળો } Ag_2O} A$ $\xrightarrow[\Delta]{\text{ગરમી}} \text{આલ્કીન} + \text{એમાઇન}$

સાચું વિધાન પસંદ કરો.

નીચેના રૂપાંતરણમાં પ્રક્રિયક $A$ ને ઓળખો.
$A + \underset{\text{(excess)}}{CH_3 I} \xrightarrow{\Delta} C_2 H_5(CH_3)_3 N^+ I^-$

નીચેની પ્રક્રિયામાં,$X$ શું છે:
$X$ $\xrightarrow{\text{Bromination}} Y$ $\xrightarrow{NaNO_2 + HCl} Z$ $\xrightarrow[C_2H_5OH]{\text{Boiling}} \text{1,3,5-Tribromobenzene}$

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે પ્રાથમિક એમાઈન મળતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo