આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    જલીય $CuSO_4$ આયનીય,સહસંયોજક,સવર્ગ અને $H^{-}$ બંધ દર્શાવે છે.
  • B
    $NO_3^-$ સહસંયોજક અને સવર્ગ બંધ દર્શાવે છે.
  • C
    $K_4[Fe(CN)_6]$ માત્ર આયનીય અને સવર્ગ બંધ દર્શાવે છે.
  • D
    $K_2CO_3$ નો ઋણાયન સંસ્પંદન (resonance) દર્શાવે છે.

Explore More

Similar Questions

$1.6 \ M \ K_4[Fe(CN)_6]$ ના $2 \ L$ દ્રાવણમાં હાજર આયનોની સંખ્યા કેટલી છે?

નીચેના કોલમ-$I$ (પ્રક્રિયા) ને કોલમ-$II$ (નીપજનો રંગ અથવા સ્વભાવ) સાથે જોડો:
કોલમ-$I$ (પ્રક્રિયા)કોલમ-$II$ (નીપજનો રંગ અથવા સ્વભાવ)
$(A)$ $FeCl_3(aq) + NH_3(aq) \rightarrow$$(I)$ લીલા રંગના અવક્ષેપ
$(B)$ $AgCl(aq) + NH_3(aq) \rightarrow$$(II)$ ઘેરો વાદળી
$(III)$ કથ્થઈ રંગના અવક્ષેપ
$(IV)$ રંગહીન દ્રાવણ

ક્રમ $(A, B)$ માટે સાચો જવાબ છે:

નીચેનાને જોડો:
કોલમ-$1$ (પ્રક્રિયા)કોલમ-$2$ (મુખ્ય નીપજ)
$A$. $4FeCl_3 + 3K_4[Fe(CN)_6] \rightarrow$$I$. $Fe_4[Fe(CN)_6]_3$
$B$. $ZnCl_2 + 4NaOH \rightarrow$$V$. $Na_2ZnO_2$
$C$. $2FeCl_3 + H_2S \rightarrow$$II$. $FeCl_2$

નીચેના દરેક સંકીર્ણ સંયોજનો માટે $IUPAC$ નામ લખો અને ઓક્સિડેશન અવસ્થા,ઇલેક્ટ્રોનિક રચના અને સવર્ગ આંક દર્શાવો. તેમજ સંકીર્ણની સ્ટીરિયોકેમિસ્ટ્રી અને ચુંબકીય ચાકમાત્રા જણાવો:
$(i)$ $K[Cr(H_2O)_2(C_2O_4)_2] \cdot 3H_2O$
$(ii)$ $[Co(NH_3)_5Cl]Cl_2$
$(iii)$ $CrCl_3(py)_3$
$(iv)$ $Cs[FeCl_4]$
$(v)$ $K_4[Mn(CN)_6]$

Difficult
View Solution

$FeCl_3$ ના જલીય દ્રાવણનો રંગ નીચેનામાંથી કોણ બદલે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo