કયા સમૂહના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા તેમના સંબંધિત આવર્તમાં સૌથી નાની હોય છે?

  • A
    સમૂહ $15$
  • B
    સમૂહ $16$
  • C
    સમૂહ $17$
  • D
    સમૂહ $18$

Explore More

Similar Questions

ફ્લોરિન અને નિયોનની પરમાણ્વીય ત્રિજ્યા $\mathring{A}$ એકમમાં અનુક્રમે કેટલી છે?

આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે બદલાય છે? તમે આ ફેરફારને કેવી રીતે સમજાવશો?

નીચેનામાંથી કયા પરમાણુનું કદ સૌથી નાનું છે?

નીચેનામાંથી કોની આયનીય ત્રિજ્યા સૌથી મોટી છે?

$_{11}Na$ અને $_{20}Ca$ ની ત્રિજ્યા $_{12}Mg$ ની સરખામણીમાં શા માટે વધારે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo