પ્રાણીઓનો કયો સમૂહ ફેફસાં દ્વારા શ્વસન કરે છે?

  • A
    અળસિયું અને કીટકો
  • B
    સછિદ્ર (Sponges),કોષ્ઠાંત્રી (Coelenterates) અને પૃથુકૃમિ (Flatworms)
  • C
    માછલીઓ અને જલીય સંધિપાદ (Aquatic arthropods)
  • D
    સરીસૃપ (Reptiles),પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ

Explore More

Similar Questions

કીટકોમાં,શ્વસન વાયુઓની આપ-લે શેના દ્વારા થાય છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$ (પ્રાણીઓ)કૉલમ $II$ (શ્વસન અંગો)
$i$. વાદળી (Sponges)$a$. બાહ્ય ઝાલર (External gills)
$ii$. કીટકો (Insects)$b$. કોષરસ પટલ (Plasma membrane)
$iii$. લિમ્યુલસ (Limulus)$c$. શ્વાસનળી (Tracheae)
$iv$. ઉભયજીવી ટેડપોલ (Amphibian tadpoles)$d$. બુક ગિલ્સ (Book gills)

વંદા અને સિલ્વરફિશ જેવા કીટકોમાં નીચેનામાંથી કયું શ્વસન રંજકદ્રવ્ય હોય છે?

કયા પ્રાણીમાં એકી ફેફસાં (unpaired lungs) હોય છે?

પ્રાણીઓના વિવિધ સમૂહો/સૃષ્ટિમાં વાયુઓના વિનિમય માટેના શ્વસન અંગોની રચના સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo