નીચેનામાંથી કોની પાણીમાં દ્રાવ્યતા ન્યૂનતમ છે?

  • A
    $Bi_2S_3$
  • B
    $Ag_2S$
  • C
    $CoS$
  • D
    $PbS$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ મંદ $HCl$ માં અદ્રાવ્ય છે?

શુદ્ધ પાણીમાં $BaSO_4$ ની દ્રાવ્યતા ($g \, L^{-1}$ માં) કોની નજીક છે?
[આપેલ છે: $25^{\circ} C$ તાપમાને $BaSO_4$ માટે $K_{sp} = 1.0 \times 10^{-10}$. $BaSO_4$ નું આણ્વીય દળ $233 \, g \, mol^{-1}$ છે]

અલ્પ દ્રાવ્ય,પ્રબળ વિદ્યુતવિભાજ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં નીચે મુજબનું સંતુલન સ્થપાય છે:
$AgIO_{3(s)} \rightleftharpoons Ag^+_{(aq)} + IO_{3(aq)}^-$
ચોક્કસ તાપમાને $AgIO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp} = 1.0 \times 10^{-8}$ છે. $AgIO_3$ નું આણ્વીય દળ $283 \ g \ mol^{-1}$ છે. તો $AgIO_3$ ના $100 \ mL$ સંતૃપ્ત દ્રાવણમાં $AgIO_3$ નું વજન કેટલું હશે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$HgS(s) + Na_2S(aq) \rightleftharpoons Na_2[HgS_2](aq)$

$BaCl_2$ ની દ્રાવ્યતા $4 \times 10^{-6} \ M$ છે. તેનો $K_{sp}$ શોધો. $10^{-2} \ M \ Ba(OH)_2$ ની હાજરીમાં તેની નવી દ્રાવ્યતા શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo