વાતભઠ્ઠી (blast furnace) માં લોખંડની કઈ ખનીજનું રિડક્શન કરીને લોખંડ ધાતુ મેળવવામાં આવે છે?

  • A
    મેગ્નેટાઈટ
  • B
    હિમેટાઈટ
  • C
    સિડેરાઈટ
  • D
    આયર્ન પાઈરાઈટ્સ

Explore More

Similar Questions

નાઈટ્રિક ઍસિડનું રાસાયણિક સૂત્ર શું છે?

એક તત્વ $A$ હવામાં સોનેરી પીળી જ્યોત સાથે સળગે છે. તે બીજા તત્વ $B$ (પરમાણુ ક્રમાંક $17$) સાથે પ્રક્રિયા કરીને નીપજ $C$ આપે છે. નીપજ $C$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી સંયોજન $D$ મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. $A$,$B$,$C$ અને $D$ ને ઓળખો. તેમજ તેમાં થતી પ્રક્રિયાઓના સમીકરણો લખો.

Difficult
View Solution

રેલવેના પાટા જોડવા માટે સંયોજન $X$ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે.
$(a)$ સંયોજન $X$ ને ઓળખો.
$(b)$ પ્રક્રિયાનું નામ આપો.
$(c)$ તેની રાસાયણિક પ્રક્રિયા લખો.

જે મિશ્રધાતુમાં એક ધાતુ તરીકે મરક્યુરી $(Hg)$ હોય તેને શું કહે છે?

વિટામિન,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા ઘટકોના પાયામાં કયું તત્ત્વ રહેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo