સેકરિન વિશે શું સાચું છે?

  • A
    તે પ્રથમ લોકપ્રિય કૃત્રિમ ગળપણ આપનાર પદાર્થ છે
  • B
    તે ખાંડ કરતા $600$ ગણું વધારે ગળ્યું છે
  • C
    તેનો ઉપયોગ ગળપણ આપનાર પદાર્થ તરીકે થાય છે
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ન્યુક્લિયોસાઇડ દર્શાવે છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ ટ્રાયપેપ્ટાઇડમાં બે પેપ્ટાઇડ બંધ હોય છે.
$(B)$ પેન્ટાપેપ્ટાઇડમાં પાંચ એમિનો એસિડ હોય છે.
$(C)$ ન્યુક્લિયોટાઇડ એ બેઝ અને શર્કરાની નીપજ છે.
$(D)$ સેલ્યુલોઝમાં $\beta$-ગ્લાયકોસિડિક લિંકેજ હાજર હોય છે.

વિધાન : $DNA$ તેમજ $RNA$ અણુઓ કોષના કોષકેન્દ્રમાં જોવા મળે છે.
કારણ : ગરમ કરવાથી,ઉત્સેચકો તેમની વિશિષ્ટ સક્રિયતા ગુમાવતા નથી.

જીવંત પદાર્થોમાં રહેલા ક્યા જૈવિક અણુમાં $Mg$ અગત્યનો ઘટક છે?

Difficult
View Solution

આથવણ (fermentation) દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo