હ્યુમસ (Humus) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(P)$ તે કલિલમય (colloidal) સ્વરૂપ ધરાવે છે.
$(Q)$ તે પોષકતત્વોથી ભરપૂર હોય છે.
$(R)$ તેનું વિઘટન શક્ય નથી.

  • A
    $P$ અને $Q$
  • B
    $Q$ અને $R$
  • C
    માત્ર $Q$
  • D
    માત્ર $R$

Explore More

Similar Questions

હ્યુમસ (Humus) એટલે શું?

જો આપણે નિવસનતંત્રમાંથી વિઘટકોને સંપૂર્ણ રીતે દૂર કરીએ,તો તેના કાર્ય પર પ્રતિકૂળ અસર પડશે કારણ કે:

પરિસ્થિતિકીય તંત્રમાં અળસિયા,મશરૂમ,જમીનના કીડા (soil mites) અને છાણના ભમરા (dung beetle) માં શું સમાન છે?

પરિસ્થિતિકીય તંત્રના સૌથી વધુ વિવિધતા ધરાવતા સજીવો કયા છે?

જમીન અને જળાશયોમાં વિઘટનનું મુખ્ય સ્થળ અનુક્રમે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo