પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે હરિતકણમાં થાય છે.
  • B
    તે ફક્ત દિવસ દરમિયાન જ થાય છે.
  • C
    તે $C_4$ વનસ્પતિઓની લાક્ષણિકતા છે.
  • D
    તે $C_3$ વનસ્પતિઓની લાક્ષણિકતા છે.

Explore More

Similar Questions

સતત પ્રકાશની સ્થિતિમાં,આખા માછલીઘર (aquarium) માટે વળતરનો સમયગાળો (compensation period) અનંત લંબાઈનો ક્યારે હોય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ મધ્યપટલ : કૅલ્શિયમ પેકટેટ :: સાયટોક્રોમ : ........
$(2)$ થાયેમીન : વિટામિન :: મેંગેનીઝ : ........

નીચેનામાંથી પ્રકાશસંશ્લેષી વનસ્પતિની કઈ શ્રેણી લઘુત્તમ ઉત્સવેદન દર (ટ્રાન્સપીરેશન રેશિયો - $TR$) ધરાવે છે?

પ્રકાશસંશ્લેષણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન-$I$: જ્યારે $PS-II$ કાર્યરત હોય છે,ત્યારે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમની અંદર પરિભ્રમણ કરે છે અને ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહને કારણે ફોટોફોસ્ફોરાયલેશન થાય છે.
વિધાન-$II$: સ્ટ્રોમા લેમેલા પટલમાં $PS-I$ તેમજ $NADP$ રિડક્ટેઝ ઉત્સેચકનો અભાવ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo