કયું વધુ સ્થિતિસ્થાપક છે: રબર કે સ્ટીલ?

  • A
    રબર
  • B
    સ્ટીલ
  • C
    બંને સમાન રીતે સ્થિતિસ્થાપક છે
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રબરના દોરડાની ઘનતા $d$ છે. $L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું જાડું રબરનું દોરડું જ્યારે શિરોલંબ લટકાવવામાં આવે છે,ત્યારે તેના પોતાના વજનને કારણે તેમાં લંબાઈનો વધારો થાય છે. આ લંબાઈનો વધારો કોના સમપ્રમાણમાં છે?

જ્યારે એક તારને વજન લટકાવીને ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈમાં થતો વધારો $1 \, mm$ છે. જો તે જ વજનને બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લટકાવવામાં આવે,તો લંબાઈમાં થતો વધારો ........ $mm$ થશે.

$Y$ યંગ મોડ્યુલસ અને $\alpha$ ઉષ્મીય પ્રસરણ ગુણાંક ધરાવતા ધાતુના સળિયાને તેના બે છેડાઓ પર એવી રીતે પકડી રાખવામાં આવે છે કે તેની લંબાઈ અચળ રહે. જો તેનું તાપમાન $t^{\circ} C$ જેટલું વધારવામાં આવે,તો તેમાં ઉત્પન્ન થતું રેખીય પ્રતિબળ કેટલું હશે?

સમાન લંબાઈના બે તાર જેની ત્રિજ્યા અનુક્રમે $2 \ mm$ અને $1.5 \ mm$ છે, તેમને સમાન વજન વડે ખેંચવામાં આવે છે. બીજા તારનું વિસ્તરણ પ્રથમ તાર કરતા બમણું છે. પ્રથમ તારના યંગ મોડ્યુલસ અને બીજા તારના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો હશે?

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા એક તારને એક છેડેથી મજબૂત રીતે જકડેલો છે. જ્યારે તારના બીજા છેડાને $F$ બળ વડે ખેંચવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $5\,cm$ નો વધારો થાય છે. સમાન દ્રવ્યના બનેલા $4L$ લંબાઈ અને $4r$ ત્રિજ્યા ધરાવતા બીજા તારને સમાન પરિસ્થિતિમાં $4F$ બળ વડે ખેંચવામાં આવે છે. આ તારની લંબાઈમાં થતો વધારો $....cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo