$SN^1$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સૌથી વધુ સક્રિય છે?

  • A
    $p$-મિથોક્સિબેન્ઝાઈલ ક્લોરાઈડ
  • B
    $p$-નાઈટ્રોબેન્ઝાઈલ ક્લોરાઈડ
  • C
    $p$-મિથાઈલબેન્ઝાઈલ ક્લોરાઈડ
  • D
    $p$-ક્લોરોબેન્ઝાઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

$2-$ક્લોરો$-2-$મિથાઈલપેન્ટેન ની મિથેનોલમાં સોડિયમ મિથોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી શું મળે છે:
$(1)\ C_2H_5-CH_2-C(CH_3)_2-OCH_3$
$(2)\ C_2H_5-CH_2-C(CH_3)=CH_2$
$(3)\ C_2H_5-CH=C(CH_3)_2$

$(I)$ બેન્ઝાઈલ ક્લોરાઈડ,$(II)$ $p$-મિથોક્સી બેન્ઝાઈલ ક્લોરાઈડ,$(III)$ $p$-નાઈટ્રોબેન્ઝાઈલ ક્લોરાઈડની $S_N^1$ પ્રક્રિયા પ્રત્યેની સાપેક્ષ સક્રિયતાનો ક્રમ કયો છે?

$1$-vinyl-$-2$-bromoethylbenzene ની $HBr$ સાથેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો.

નીચેનામાંથી કયો પરિબળ એક-આણ્વિય ન્યુક્લિયોફિલિક વિસ્થાપન $(S_N1)$ પ્રક્રિયાનો વેગ વધારે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo