નીચેનામાંથી કયું દ્વિલિંગી પ્રાણી નથી?

  • A
    અળસિયું
  • B
    સ્પોન્જિલા
  • C
    વંદો
  • D
    પટ્ટીકૃમિ

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો અને સમજાવો:
$(a)$ લિંગી પ્રજનન વિરુદ્ધ અલિંગી પ્રજનન
$(b)$ ભાજન વિરુદ્ધ ક્લોન (જનીનિક પ્રતિકૃતિ)

અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. વાનસ્પતિક પ્રજનનને શા માટે અલિંગી પ્રજનનનો એક પ્રકાર માનવામાં આવે છે?

એક બેક્ટેરિયા દર $35$ મિનિટે વિભાજન પામે છે. જો $10^5$ કોષો/ml ધરાવતું કલ્ચર $175$ મિનિટ માટે ઉછેરવામાં આવે,તો $175$ મિનિટ પછી કોષોની સાંદ્રતા/ml કેટલી હશે?

અર્ધીકરણ (Meiosis) કઈ કોષમાં થાય છે?

આકૃતિ $a, b,$ અને $c$ ને અનુક્રમે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo