પ્લાઝમિડમાં જોડાયેલ $DNA$ ની કોપી સંખ્યાને નિયંત્રિત કરવા માટે શું જવાબદાર છે?

  • A
    Ori
  • B
    પસંદગીમાન ચિહ્નક (Selectable marker)
  • C
    ક્લોનિંગ સાઇટ
  • D
    રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ

Explore More

Similar Questions

યજમાનમાં દાખલ કરેલ $DNA$ ની નકલોની સંખ્યા આ શૃંખલા (સીક્વન્સ) દ્વારા નક્કી થાય છે:

જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે,કારણ કે ..... .

જો $DNA$ માં સ્વયંજનનની ઉત્પતિ $(ori)$ નો ક્રમ ન હોય તો શું થાય?

............. ટેકનોલોજી રસીના ઉત્પાદનમાં ઉપયોગી છે.

બાયોટેકનોલોજી (જૈવતકનીક) નો એક પ્રકાર જેમાં $DNA$ નું સ્થાપન (દાખલ) કરાય છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo