નીચેનામાંથી કયો આયન કદમાં સૌથી નાનો છે?

  • A
    $O^{2-}$
  • B
    $C^{4-}$
  • C
    $F^{-}$
  • D
    $N^{3-}$

Explore More

Similar Questions

નીચેના સમૂહ $13$ ના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ કયો છે?

$Al$ અને $Al^{3+}$ માંથી કોની ત્રિજ્યા ઓછી છે અને શા માટે?

પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ કયો છે?

આયનીય કદનો વધતો ક્રમ નીચે મુજબ છે :-

પરમાણુ જ્યારે નીચે મુજબની પ્રક્રિયા કરે ત્યારે તેની ત્રિજ્યા સાથે સંકળાયેલ સિદ્ધાંતનું વર્ણન કરો:
$(a)$ ઇલેક્ટ્રોન મેળવે
$(b)$ ઇલેક્ટ્રોન ગુમાવે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo