નીચેની કોષ પ્રક્રિયા માટે કઈ સાંકેતિક રજૂઆત સાચી છે?
$Mg_{(s)} + Cl_{2(g)} \rightarrow Mg^{2+}_{(aq)} + 2Cl^{-}_{(aq)}$

  • A
    $Mg_{(s)} \mid Mg^{2+}_{(aq)} \parallel Cl_{2(g)} \mid Cl^{-}_{(aq)} \mid Pt_{(s)}$
  • B
    $Pt_{(s)} \mid Cl^{-}_{(aq)} \mid Cl_{2(g)} \parallel Mg^{2+}_{(aq)} \mid Mg_{(s)}$
  • C
    $Mg_{(s)} \mid Mg^{2+}_{(aq)} \parallel Cl_{2(g)} \mid Cl^{-}_{(aq)} \mid Pt_{(s)}$
  • D
    $Pt_{(s)} \mid Cl_{2(g)} \mid Cl^{-}_{(aq)} \parallel Mg^{2+}_{(aq)} \mid Mg_{(s)}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન અને ઓક્સિજનનો બળતણ તરીકે ઉપયોગ કરતા ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. તેનો ઉપયોગ અવકાશયાનમાં કરવામાં આવ્યો છે.
$B$. તે વીજળી ઉત્પન્ન કરવા માટે લગભગ $40 \%$ થી $60 \%$ કાર્યક્ષમતા ધરાવે છે.
$C$. તે ઉદ્દીપક તરીકે એલ્યુમિનિયમનો ઉપયોગ કરે છે.
$D$. તે પર્યાવરણને અનુકૂળ છે.
$E$. તે વાસ્તવમાં એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે.

વિદ્યુત રાસાયણિક કોષ $M \mid M^{2+} \parallel X \mid X^{2-}$ માટે,જો $E^{\circ}_{(M^{2+} / M)} = 0.46 \ V$ અને $E^{\circ}_{(X / X^{2-})} = 0.34 \ V$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

એક કાલ્પનિક ઇલેક્ટ્રોકેમિકલ કોષ નીચે દર્શાવેલ છે.
$A \,|\, A^{+} \,(x \ M)\, ||\, B^{+} \,(y \ M)\, |\, B$
માપવામાં આવેલ $emf$ $+ 0.20 \ V$ છે. કોષની પ્રક્રિયા છે

$25^{\circ} C$ તાપમાને,પ્રબળ વિદ્યુતવિભાજ્યો $NaOH$,$NaCl$ અને $BaCl_{2}$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \ S \ m^{2} \ mol^{-1}$ છે. $S \ m^{2} \ mol^{-1}$ માં $\lambda_{m}^{o} Ba(OH)_{2}$ નું મૂલ્ય કેટલું થશે?

ખાલી જગ્યા પૂરો :
$1$. ડેનિયલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ $\dots$ વોલ્ટ છે.
$2$. ડેનિયલ કોષમાં,રાસાયણિક ઉર્જાનું $\dots$ ઉર્જામાં રૂપાંતર થાય છે.
$3$. ડેનિયલ કોષમાં,$\dots$ એનોડ છે અને $\dots$ કેથોડ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo