નીચેનામાંથી કયું પૂરક જનીન (supplementary gene) નું ઉદાહરણ છે?

  • A
    કુકરબિટા પેપો (Cucurbita pepo)
  • B
    ઉંદરની ચામડીનો રંગ
  • C
    મરઘીની કલગીનો આકાર
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી,નર સંતતિ વંધ્ય જોવા મળે છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળે છે અને તેનું કારણ ... માં રહેલા જનીનો છે.

બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા .......... માં જોવા મળે છે.

મરઘીઓમાં પી-કોમ્બ અને રોઝ-કોમ્બ વચ્ચેના સંકરણથી સંતતિમાં વોલનટ-કોમ્બ જોવા મળવાનું કારણ શું છે?

એવું જનીન જે અન્ય બિન-વૈકલ્પિક (non-allelic) જનીનની અભિવ્યક્તિને અટકાવે છે,અને તે જનીન તે સમજાત રંગસૂત્રની જોડ પર આવેલ ન હોય,તો જે જનીનની અભિવ્યક્તિ થતી નથી તેને શું કહેવાય?

સજીવોમાં કોષરસિય જનીનોની આનુવંશિકતા કોના દ્વારા શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo