આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષમાં જોવા મળતી એકમાત્ર કોષીય અંગિકા કઈ છે?

  • A
    કણાભસૂત્ર (Mitochondria)
  • B
    રીબોઝોમ્સ (Ribosomes)
  • C
    લાઈસોઝોમ્સ (Lysosomes)
  • D
    અંતઃકોષરસજાળ (Endoplasmic Reticulum)

Explore More

Similar Questions

વનસ્પતિ કોષની સ્વચ્છ આકૃતિ દોરો અને તેના કોઈ પણ ત્રણ ભાગોના નામ નિર્દેશિત કરો જે તેને પ્રાણી કોષથી અલગ પાડે છે.

$1 \mu m$ એટલે:

કોષમાં કઈ અંગિકા ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓના વિષહરણ (detoxification) માં મહત્વની ભૂમિકા ભજવે છે?

આપેલ આકૃતિ કોલેન્કાઈમા (સ્થૂલકોણક) પેશીનો આયામ છેદ દર્શાવે છે. આપેલ આકૃતિમાં '$M$','$N$','$O$' અને '$P$' ભાગોને નામ આપો.

આમાંથી કયો વિકલ્પ રીબોઝોમ્સનું કાર્ય નથી?
$(i)$ તે પ્રોટીન અણુઓના ઉત્પાદનમાં મદદ કરે છે
$(ii)$ તે ઉત્સેચકોના ઉત્પાદનમાં મદદ કરે છે
$(iii)$ તે અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં મદદ કરે છે
$(iv)$ તે સ્ટાર્ચના અણુઓના ઉત્પાદનમાં મદદ કરે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo