નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

  • A
    હિમોસાયનિન - ઝીંગા (Prawn)
  • B
    સસ્તન પ્રાણીઓમાં હિમોગ્લોબિન - $RBC$
  • C
    પ્લાઝ્મામાં હિમોગ્લોબિન - અળસિયું (Pheretima)
  • D
    હિમોઝોઈન - પ્લાઝમોડિયમ કોષરસ

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ $AB / O$ રુધિરજૂથ એ સર્વગ્રાહી છે.
$(2)$ મિત્રલ વાલ્વ / અર્ધચંદ્રાકાર વાલ્વ એ કર્ણક અને ક્ષેપકની વચ્ચે આવેલ છે.

પરિવહન તંત્રના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા વાસોકોન્સ્ટ્રિક્ટર (રુધિરવાહિની સંકોચક) એજન્ટો નથી?

આપેલ આકૃતિ મનુષ્યમાં રુધિરાભિસરણની યોજનાકીય આકૃતિ દર્શાવે છે,જેમાં $A$ થી $D$ લેબલ આપેલ છે. લેબલ ઓળખો અને તેના કાર્યો જણાવો.

નીચેનાને જોડો:
શ્વેતકણોના પ્રકાર | કાર્ય
$A.$ ન્યુટ્રોફિલ્સ | $1.$ હેપરિન અને હિસ્ટામાઈનનો સ્ત્રાવ
$B.$ બેસોફિલ્સ | $2.$ એન્ટિબોડીઝનું નિર્માણ
$C.$ એસિડોફિલ્સ | $3.$ સફાઈકર્તા (Scavenger)
$D.$ મોનોસાઇટ્સ | $4.$ ફેગોસાઇટ્સ (ભક્ષક કોષો)
$E.$ લિમ્ફોસાઇટ્સ | $5.$ એન્ટિ-એલર્જિક અને ઘા રૂઝાવવા
સાચી જોડ નીચેનામાંથી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo