નીચેનામાંથી કઈ જોડ ખોટી રીતે જોડાયેલી છે?

  • A
    યુગ્લીનોઈડિયા $\to$ માયોનેમ્સ
  • B
    સિલીયોફોરા $\to$ એક્સોનેમ્સ
  • C
    એનેલિડા $\to$ નોટોપોડિયા
  • D
    નાઈડેરિયા $\to$ પેરાપોડિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક સૂત્રકૃમિ (nematode) પરોપજીવી નથી?

નીચેનામાંથી કયા વિધાનો સાચા કે ખોટા છે?
$(i)$ લીવર ફ્લુકમાં ચૂષકો (Suckers) જોવા મળે છે.
$(ii)$ સંધિપાદ (Arthropods) માં ફલન બાહ્ય હોય છે.
$(iii)$ મેરુદંડી (Chordata) ને $4$ ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે.
$(iv)$ જલવાહક તંત્ર (Water vascular system) હેમિકોર્ડાટામાં હાજર હોય છે.

નીચેનામાંથી કયા સમુદાયમાં ખંડતા (metamerism) જોવા મળે છે?

અસંગત વિકલ્પ પસંદ કરો:

$S$ - વિધાન: અમીબામાં પ્રચલન માટે ખોટાપગ (pseudopodia) આવેલા હોય છે.
$R$ - કારણ: અળસિયામાં પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો આવેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo