કયો ધાતુ ઓક્સાઈડ પાણીમાં દ્રાવ્ય થઈને આલ્કલી બનાવે છે?

  • A
    $Na_{2}O$
  • B
    $Al_{2}O_{3}$
  • C
    $ZnO$
  • D
    $Fe_{2}O_{3}$

Explore More

Similar Questions

મેગ્નેશિયમ ધાતુ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનું આણ્વીય સૂત્ર શું છે?

$(i)$ કોપરના અયસ્કમાંથી કોપર મેળવવાના સોપાન નીચે આપેલા છે. તેમાં થતી પ્રક્રિયાઓ લખો:
$(a)$ કોપર $(I)$ સલ્ફાઇડનું ભૂંજન
$(b)$ કોપર $(I)$ ઓક્સાઇડનું કોપર $(I)$ સલ્ફાઇડ દ્વારા રિડક્શન
$(c)$ વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ
$(ii)$ કોપરના વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ માટે સ્વચ્છ અને નામનિર્દેશિત આકૃતિ દોરો.

તાંબાનો ટુકડો નીચેનામાંથી કોના દ્રાવણમાંથી ધાતુનું વિસ્થાપન કરી શકે છે?

ફૉસ્ફરસ પેન્ટૉક્સાઈડ $(P_4O_{10})$ કયા પ્રકારનો ઑક્સાઇડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo