કયા સ્નાયુઓ અનૈચ્છિક રીતે કાર્ય કરે છે?
$(i)$ રેખિત સ્નાયુઓ
$(ii)$ અરેખિત (સ્મૂધ) સ્નાયુઓ
$(iii)$ હૃદસ્નાયુઓ
$(iv)$ કંકાલ સ્નાયુઓ

  • A
    $(i)$ અને $(ii)$
  • B
    $(i)$ અને $(iv)$
  • C
    $(iii)$ અને $(iv)$
  • D
    $(ii)$ અને $(iii)$

Explore More

Similar Questions

કઈ કોષમાં છિદ્રિષ્ઠ કોષદીવાલ હોતી નથી?

$(a)$ મેદપૂર્ણ (Adipose) સંયોજક પેશીની આકૃતિ દોરો.
$(b)$ શરીરમાં આ પેશી ક્યાં જોવા મળે છે તે જણાવો અને તેનું એક કાર્ય લખો.

કૉલમ $(A)$ ને કૉલમ $(B)$ સાથે જોડો:
કૉલમ $(A)$કૉલમ $(B)$
$(a)$ પ્રવાહી સંયોજક પેશી$(i)$ અધસ્તર (Subcutaneous layer)
$(b)$ અંગોની અંદરની ખાલી જગ્યા પૂરવી$(ii)$ કાસ્થિ
$(c)$ રેખિત સ્નાયુ$(iii)$ કંકાલ સ્નાયુ
$(d)$ મેદપૂર્ણ પેશી$(iv)$ આરિયોલર પેશી
$(e)$ સાંધાઓની સપાટી$(v)$ રુધિર
$(f)$ સ્તૃત લાદીસમ અધિચ્છદ$(vi)$ ત્વચા

નીચે આપેલી પેશીઓના નામ જણાવો:
$(a)$ ત્વચા અને સ્નાયુઓ વચ્ચે જોવા મળતી સંયોજક પેશી.
$(b)$ બે હાડકાંને જોડતી પેશી.
$(c)$ મૂત્રપિંડ નલિકાઓનું અસ્તર બનાવતી અધિચ્છદ પેશી.
$(d)$ પર્ણના શિરાવિન્યાસમાં હાજર પેશી.

નીચેની પ્રવૃત્તિઓને ઐચ્છિક $(V)$ અથવા અનૈચ્છિક $(IV)$ સ્નાયુઓના આધારે અલગ કરો:
$(a)$ દેડકાનું કૂદવું
$(b)$ હૃદયનું ધબકવું
$(c)$ હાથ વડે લખવું
$(d)$ આંતરડામાં ખોરાકનું વહન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo