નીચેનામાંથી કયા હરિતકણમાં ગ્રાના (grana) હોતા નથી?

  • A
    વટાણાના પર્ણ
  • B
    જલીય વનસ્પતિનું પ્રકાંડ
  • C
    શેરડીના પર્ણની પુલકંચુક (bundle sheath)
  • D
    ઘાસના પર્ણના મધ્યપર્ણ (mesophyll)

Explore More

Similar Questions

સ્કોટોએક્ટિવ (Scotoactive) વાયુરંધ્ર કયા વનસ્પતિઓનું લક્ષણ છે?

$C_4$ વનસ્પતિઓ શેમાં જોવા મળે છે?

$C_4$ વનસ્પતિઓ નીચેનામાંથી કઈ સ્થિતિમાં પણ કાર્યક્ષમતા દર્શાવે છે?

$PEP$ કાર્બોક્સિલેઝને $RuBisCo$ કરતા ફાયદો છે. આ ફાયદો શું છે?

શેરડી $CO_2$ ના સ્થાપનની ઉચ્ચ કાર્યક્ષમતા દર્શાવે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo