આકૃતિમાં આપેલ કયા વક્ર સેલ્સિયસ અને ફેરનહીટ તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

બે તાપમાનના માપક્રમ $P$ અને $Q$ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ઉર્ધ્વ નિશ્ચિત બિંદુ અને અધઃ નિશ્ચિત બિંદુ વચ્ચે માપક્રમ $P$ પર $150$ સમાન વિભાગો અને માપક્રમ $Q$ પર $100$ વિભાગો છે. બંને માપક્રમ વચ્ચે રૂપાંતરણ માટેનો સંબંધ નીચે મુજબ છે:

શું કેલ્વિન સ્કેલ પર ઋણ મૂલ્ય શક્ય છે? શા માટે?

એક સેન્ટીગ્રેડ અને એક ફેરનહીટ થરમૉમીટરને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ પાણીના તાપમાનમાં જ્યાં સુધી ફેરનહીટ થરમૉમીટર $140 ^\circ F$ તાપમાન ન દર્શાવે ત્યાં સુધી ઘટાડો કરવામાં આવે છે,તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થરમૉમીટર ...... $^\circ C$ તાપમાનનો ઘટાડો દર્શાવશે.

કેલ્વિન સ્કેલ પર એક પદાર્થનું તાપમાન $X \; K$ માલૂમ પડે છે. જ્યારે તેને ફેરનહીટ થર્મોમીટર દ્વારા માપવામાં આવે છે,ત્યારે તે $X \; ^\circ F$ માલૂમ પડે છે. તો $X$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

એક ચોક્કસ પ્રવાહીનું ગલનબિંદુ $-50^{\circ} C$ અને ઉત્કલનબિંદુ $150^{\circ} C$ છે. આ પ્રવાહીનો ઉપયોગ કરીને એક થર્મોમીટર બનાવવામાં આવે છે,જેમાં તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુને અનુક્રમે $0^{\circ} L$ અને $100^{\circ} L$ તરીકે દર્શાવવામાં આવે છે. આ સ્કેલ પર પાણીના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo