નીચેનામાંથી કયા ભ્રૂણમાં પોષણની પરોપજીવી પદ્ધતિ જોવા મળે છે?

  • A
    પક્ષીનો ભ્રૂણ
  • B
    ઉભયજીવીનો ભ્રૂણ
  • C
    સરીસૃપનો ભ્રૂણ
  • D
    સસ્તનનો ભ્રૂણ

Explore More

Similar Questions

ભ્રૂણીય વિકાસ દરમિયાન ત્રણ જનનસ્તરો કયા ક્રમમાં દેખાય છે?

$Relaxin$ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે?

જરાયુ (Placenta) નું કાર્ય ....... છે.

વિધાન : અંડપાત પછી,ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતરિત થાય છે.
કારણ : કોર્પસ લ્યુટિયમ મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.

પ્રોજેસ્ટેરોન શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo