નીચેનામાંથી કયા $M.O.$ માં બે નોડલ સમતલ (nodal planes) હોય છે?

  • A
    $\sigma _{2s}$
  • B
    $\pi _{2p_y}$
  • C
    $\pi ^* _{2p_y}$
  • D
    $\sigma ^* _{2p_z}$

Explore More

Similar Questions

જો $C_2$ માં બંધ ક્રમાંક '$x$' હોય,તો $B_2$ અને $O_2$ માં બંધ ક્રમાંક અનુક્રમે કેટલા થશે?

$N_2$ અને $O_2$ નું અનુક્રમે મોનોકેટાયન $N_2^+$ અને $O_2^+$ માં રૂપાંતર થાય છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$1$ બંધ ક્રમાંક ધરાવતી આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝની જોડી કઈ છે?

$B_2$ માં કેટલા બંધ (બંધ ક્રમાંક) હોય છે?

$CO$ અને $NO^{\oplus}$ ના બંધ ક્રમાંક (bond order) વચ્ચેનો તફાવત $\frac{x}{2}$ છે,જ્યાં $x = .....$
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo