નીચેનામાંથી કયો આલ્કોહોલ $HCl$ સાથે પ્રક્રિયા કરીને નીપજ તરીકે $3-$ક્લોરો$-3-$મિથાઈલસાયક્લોહેક્સિન આપે છે?

  • A
    $4-$મિથાઈલસાયક્લોહેક્સ$-3-$ઈન$-1-$ઓલ
  • B
    $5-$મિથાઈલસાયક્લોહેક્સ$-2-$ઈન$-1-$ઓલ
  • C
    $1-$મિથાઈલસાયક્લોહેક્સ$-2-$ઈન$-1-$ઓલ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આલ્કોહોલનું $pK_a$ મૂલ્ય સૌથી ઓછું હોવાની અપેક્ષા છે?

જ્યારે ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ $t-$બ્યુટેનોલ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજ શું હશે?

$2-propanol$ ની $300\,^oC$ તાપમાને કોપર સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે?

$2-$Methylhexan$-3-$ol ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા મળતી મુખ્ય નીપજ ઓળખો.

સાંદ્ર $HCl$ અને $ZnCl_2$ (લ્યુકાસ પ્રક્રિયક) સાથે ત્રણેય પ્રકારના આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા શા માટે અલગ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo