નીચેનામાંથી કઈ શારીરિક લાક્ષણિકતાઓ $C_4$ વનસ્પતિને દર્શાવે છે?

  • A
    હરિતકણથી ભરેલા પુલકંચુક કોષો
  • B
    નાના કદના વાયુરંધ્રો
  • C
    ઘટાડેલી આંતરકોષીય જગ્યાઓ સાથે વધુ સઘન મધ્યપર્ણ પેશી
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$C_4$ ચક્રમાં કાર્બોક્સિલેશનની સંખ્યા કેટલી છે?

$C_4$ પથના સંદર્ભમાં,પ્રથમ તબક્કો ......... છે.

$C_4$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (photorespiration) કેમ થતું નથી?

વનસ્પતિઓમાં હેચ અને સ્લેક $(C_4)$ ચક્રમાં $CO_2$ સ્થાપનનું પ્રથમ ઉત્પાદન કયું છે?

$C_{4}$-વનસ્પતિઓ $C_{3}$-વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo