લિંકેજ (સહલગ્નતા) ના અભ્યાસ માટે $T.H. Morgan$ દ્વારા નીચેનામાંથી કયા પ્રાણીની પસંદગી કરવામાં આવી હતી?

  • A
    $Apis \text{ } indica$
  • B
    $Agrobacterium \text{ } tumefaciens$
  • C
    $Drosophila \text{ } melanogaster$
  • D
    $E. \text{ } coli$

Explore More

Similar Questions

'લિંકેઝ' (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?

સંલગ્નતા (Linkage) ના અભ્યાસ માટે નીચેનામાંથી શું યોગ્ય છે?

જો બે સહલગ્ન જનીનો (linked genes) માટે જનીન વિનિમય દર $30\%$ હોય,તો આ બે જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?

પુનઃસંયોજકોની હાજરી ..... ના કારણે છે.

રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માટે મોર્ગને $...............$ શબ્દ સૂચવ્યો અને પિતૃક ન હોય તેવા જનીન સંયોજનોના ઉદ્ભવ માટે $...............$ શબ્દ દર્શાવ્યો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo