નીચેનામાંથી કયા જલીય દ્રાવણમાં સમાન વિદ્યુતભાર પસાર કરવાથી ધાતુના મોલની સંખ્યા મહત્તમ મળશે?

  • A
    $KI$
  • B
    $ZnSO_4$
  • C
    $AuCl_3$
  • D
    $CaCl_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોના દ્રાવણમાંથી એક ફેરાડે વિદ્યુત પસાર કરવાથી એક ગ્રામ પરમાણુ ધાતુ મુક્ત થશે?

બે અલગ-અલગ પ્રયોગોમાં,સિલ્વર અને ગોલ્ડના દ્રાવણોમાંથી સમાન જથ્થામાં વિદ્યુત પસાર કરવામાં આવ્યો હતો. જમા થયેલ $Ag$ અને $Au$ નો જથ્થો અનુક્રમે $2.15 \ g$ અને $1.31 \ g$ છે. ગોલ્ડની સંયોજકતા કેટલી છે? [$Ag$ નું પરમાણ્વીય દળ $= 107.9$; $Au = 197$].

$MgCl_2$ દ્રાવણમાંથી $8 \text{ g}$ $Mg$ (મોલર દળ = $24 \text{ g mol}^{-1}$) ઉત્પન્ન કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો (ફેરાડેમાં) કેટલો છે ($\text{ F}$ માં)?

એક ઇલેક્ટ્રોલિટીક કોષમાં $Ag_{2}SO_{4}$ નું દ્રાવણ છે અને તેમાં પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ છે. જ્યાં સુધી એનોડ પર $1.6 \ g$ $O_{2}$ મુક્ત ન થાય ત્યાં સુધી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલ સિલ્વરનું પ્રમાણ ............ $g$ હશે.

$298 \, K$ તાપમાન અને $1 \, bar$ દબાણે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ ધરાવતા $CuSO_4$ ના દ્રાવણમાંથી $18.4 \, A$ વિદ્યુતપ્રવાહ $1$ કલાક અને $42$ મિનિટ માટે પસાર કરવામાં આવે છે. જો કોષની કાર્યક્ષમતા $75 \%$ હોય,તો જમા થયેલ $Cu$ નું દળ અને મુક્ત થયેલ $O_2$ નું કદ ગણો. $[Cu = 63.5 \, u, O = 16 \, u, R = 0.08314 \, L \, bar \, K^{-1} \, mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo