નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ છે?

  • A
    $0.1 \ molal \ Al_2(SO_4)_3$
  • B
    $0.1 \ molal \ BaCl_2$
  • C
    $0.1 \ molal \ AlCl_3$
  • D
    $0.1 \ molal \ NH_4Cl$

Explore More

Similar Questions

$Na_2SO_4$ ના વિયોજન માટે,વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરવા માટે વિયોજન અંશ $\alpha$ નો ઉપયોગ કેવી રીતે થાય છે?

$HNO_3$ ની $H_2SO_4$ સાથેની પ્રક્રિયા માટે વોન્ટ-હોફ અવયવ $(i)$ કેટલો છે?

કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

$1 \ kg$ પાણીમાં $13.44 \ g$ $CuCl_2$ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો નીચેની માહિતીનો ઉપયોગ કરીને શોધો ($CuCl_2$ નું આણ્વીય દળ $= 134.4 \ g \ mol^{-1}$ અને $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$)

$0.1 \ mol$ દ્વિઅંગી વિદ્યુતવિભાજ્યનું $250 \ g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉત્કલનબિંદુમાં થતો વધારો $1.5 \ K$ હોય,તો મોલલ ઉન્નયન અચળાંક $(K_b)$ ............. $K \ kg \ mol^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo