નીચેનામાંથી કયા કાર્યસદ્રશ અંગો (analogous organs) છે?

  • A
    ઘોડા અને પક્ષીઓના અગ્ર ઉપાંગો.
  • B
    પૃષ્ઠવંશી પ્રાણીઓના મગજ.
  • C
    ઓક્ટોપસ અને સસ્તન પ્રાણીઓની આંખ.
  • D
    બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના પ્રતાન.

Explore More

Similar Questions

ચામાચીડિયા, તીડ અને કબૂતરની પાંખો એ શેનું ઉદાહરણ છે?

ઉત્ક્રાંતિ માટેના ભ્રૂણવિદ્યાકીય પુરાવાઓનું વર્ણન કરો.

બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવા માટે ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવા માટે ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવા માટે ઉપયોગી છે. આ શેના ઉદાહરણો છે?

પક્ષીની પાંખો અને કીટકની પાંખો એ ........... છે.

કોણે એવું વિધાન આપ્યું હતું કે ભ્રૂણ ક્યારેય અન્ય પ્રાણીઓની પુખ્ત અવસ્થામાંથી પસાર થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo