નીચેનામાંથી કઈ અંગિકા એકલ પટલ (single membrane) દ્વારા આવરિત છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    રસધાની
  • C
    લાઈસોઝોમ
  • D
    રંજકકણ

Explore More

Similar Questions

આમાંથી કયો વિકલ્પ રીબોઝોમ્સનું કાર્ય નથી?
$(i)$ તે પ્રોટીન અણુઓના ઉત્પાદનમાં મદદ કરે છે
$(ii)$ તે ઉત્સેચકોના ઉત્પાદનમાં મદદ કરે છે
$(iii)$ તે અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં મદદ કરે છે
$(iv)$ તે સ્ટાર્ચના અણુઓના ઉત્પાદનમાં મદદ કરે છે

નીચેના માટે કારણ આપો:
$(i)$ કણાભસૂત્રને કોષનું શક્તિઘર (powerhouse) કહેવામાં આવે છે.
$(ii)$ રંજકકણો પોતાનું પ્રોટીન જાતે બનાવી શકે છે.
$(iii)$ વનસ્પતિ કોષોને અતિસાંદ્ર (hypertonic) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે તે સંકોચાઈ જાય છે.

પ્રસરણ (Diffusion) અને આસૃતિ (Osmosis) વચ્ચેના તફાવત આપો.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
માત્ર ન્યુક્લિક એસિડ ધરાવતા અવ્યાખ્યાયિત કોષકેન્દ્રીય પ્રદેશને કોષકેન્દ્રિકા (nucleolus) કહેવામાં આવે છે.

જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરવામાં આવે છે,ત્યારે પર્ણની અધિસ્તરમાં નાના છિદ્રો જોવા મળે છે. આ છિદ્રોને શું કહેવામાં આવે છે? આ છિદ્રોના બે કાર્યો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo